સફર (એક અજાણી મંજિલની) - 20 - છેલ્લો ભાગ

(47)
  • 4.6k
  • 6
  • 1.5k

( આપને અગઉ જોયુ એમ બર્મુડા ટ્રાયંગલમાં આવેલા ફ્રિક વેવસના કારણે આવેલા તોફાનથી રહેમાન મલિક અને એના સાથીદારો ત્યાં જ ડૂબી જાય છે. લક્ષ્ય અને એના સાથીદારો લાઇફ બોટની મદદથી જેમતેમ બચવાનો પ્રયાસ કરે છે.હવે આગળ.... ) દરિયામાં તોફાન ધીમે-ધીમે શાંત થયુ. અમે જેમતેમ કરીને કિનારે પહોંચ્યા. આમ જોવા જઈએ તો આ કિનારો ન હતો. માત્ર નાનકડા ટાપુ જેવુ હતુ. કદાચ અહીં ક્યારે કોઈ આવ્યુ પણ નહિ હોય. અને બસ છેલ્લા ૨૪ કલાકથી મદદની રાહ જોતા અમે અહીં જ બેઠા છે. આ સમગ્ર કથા મેં જે આપ સમક્ષ