પ્રેમ ની અભયાકૃતિ - 2

(32)
  • 3.3k
  • 7
  • 1.7k

તમારા બધા ના ઇન્તેઝાર નો અંત આવ્યો . આજે પ્રેમ ની અભયાકૃતિ નો બીજો ભાગ આવી ગયો. આગળ ના ભાગ માં આપણે જોયું કે વિહા ફરિયાદ ના સ્વર માં એકી શ્વાસે એની મમ્મી ને ફરિયાદ કરી જાય છે . હવે આગળ ..... વિહા ને ત્યાં જ અટકાવતા એની મમ્મી અનોખી બોલી , " બસ બેટા , કેટલું બોલીશ !!! શ્વાસ તો લઇ લે જરા " "એકદમ બરાબર મમ્મી" વિહાર