અધુરા પ્રેમ ની વાતો... - 3

(19)
  • 4.5k
  • 4
  • 1.6k

આગળ ના ભાગ માં જોયું કે અંતાક્શરી રમવાની મજા લઈ રહેલા બધાં અચાનક ચુપ થાઈ છે. ****** જૂહી જોરથી ચીસ પાડી ઊભી થઈ જાય છે એક બાઈક અને ટ્રક નુ એક્સીડન્ટ જોઇ જૂહી ચીસ પાડે છે. બધાં એ તરફ જોઇ રહ્યા હતા. અને બસ ત્યાજ થોભી જાય છે સૌવ ગભરાઇ જાય છે બાઈક પર સવાર બે માણસો ટ્રક માં આવી જાય છે અને ટ્રક ડ્રાયવર બાઈક વારા ને બચાવા જોરથી બ્રેક લગાવે છે પણ બાઈક ટ્રકની અડફટમાં આવી જાય છે. આ દ્રશ્યો જોઇ સૌવના ચેહરા નિરાશ થઈ જાય છે. ત્યાં જ લોહીની રેલમ છેલ જોઇ સૌવ લોકો આશ્ચર્યતાથી જોઈ