સંઘર્ષ - એક અધૂરા સપના - 2

  • 3.5k
  • 1.5k

પ્રકરણ – 2 સવાર ના નવ વાગ્યા ત્યારે સંઘર્ષ ને રૂમ માં કોઈના આવવાનો અવાજ સંભળાયો... “ લે આ ચા પી લે અને પછી તૈયાર થઈ ને આવી જા.. નાસ્તો અને ચા બનાવું છું. .. માં નો આ રોજ નો ઉષ્માભર્યો અવાજ સાંભળી સંઘર્ષ બેઠો થયો... એમ કહી સંઘર્ષ ની મમ્મી સંઘર્ષ ના રૂમ માં ટેબલ પર ચા મૂકી રસોડા તરફ ગયા... પથારી માં બેઠા બેઠા એક હાથ માં ચા નો કપ અને બીજા હાથ માં મોબાઈલ.. સંઘર્ષ ને બેડ ટી ની આદત હતી..જાગ્યા પછી પાણી પી તરત ચા જોઈએ..અને ચા ની સાથે નાસ્તા માં ફેસબુક હોય જ... ચા