કાશી - 9

(91)
  • 5.1k
  • 3
  • 2.4k

કસ્તુરી આપણા બન્નેથી કંઈ થઈ નઈ શકે તું જાણે છે. આ યુવાન મદદ કરે છે.. તો એના ઉપર વિશ્વાસ રાખ બેટા... આપણે અત્યારે ની સહાય છીએ...પેલા વૃધ્ધે કહ્યું. ઠિક છે.... તમે મદદ કરવા માંગો છો પણ જીવનું જોખમ છે.. અને તમે અહીંના નિયમો કે કંઈ બીજા કંઈ વિશે જાણતા પણ નથી . તો !જણાવો મને હું તૈયાર છું. જાણવા અને તમારી મદદ કરવા હું પૃથ્વી લોકમાં કદાચ પાછો તો નઈ જ જઈ શકુ... પણ અહીં મદદ કરતા મરીશ તો મને વધુ ગમશે.. શિવાએ પોતાના અંતરનું