તારુ મારુ બ્રેકઅપ - 4

(21)
  • 6.1k
  • 1
  • 2.7k

આપણે અગલા ભાગ માંં જોયુ કે આરતી અજય ને હસતા હસતા કહે છે કે તારુ મારુ બ્રેકઅપ . ત્યા પછી બે વર્ષ પછી . વિર નો ફોન આવે છે અજય ને ,વિર :- હે ડોબા ક્યા છે તુ ? હવે તો ડોસો બની ગયો હઈસ નહી? ચાલ જલદી થી આપણી પેલી જુની ટપરીએ પોચ હુ આયો.અજય:- (આશ્ચર્ય ચકીત થઈને) આલ્યા ક્યારે આવ્યો તુ અહીયા અને તે મને કીધુ પણ નહી ? વિર :- આવી ગયો ને તને મળવા .અજય :- સારુ ચાલ આવુ છુ ,વિર :- આવ આવ