બે પાગલ - ભાગ ૧૫

(46)
  • 3.2k
  • 3
  • 1.6k

જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. થોડાક દિવસો વિત્યા. જીજ્ઞાના મમ્મીના ગયા એના હજુ લગભગ ૨૦ જ દિવસ થયા હતા એટલે જીજ્ઞાની સગાઈ સાવ સાદાઈથી કરવાનો નિર્ણય ગીરધનભાઈએ કર્યો હતો. ખબર નહીં કેમ ગીરધનભાઈ આમ અચાનક જ જીજ્ઞાની સગાઈ કરાવી રહ્યા હતા. આજે સગાઈનો દિવસ હતો. રૂમમાં એકલી બેઠેલી જીજ્ઞા અંદરથી સાવ ખોવાઈ ગઈ હતી. આખમા આસુ રોકાવાનુ નામ નહોતા લઈ રહ્યાં. જીજ્ઞાને અંદથી એક જ વાત ખટકી રહી હતી કે