શિકાર - પ્રકરણ ૧૭

(22)
  • 3k
  • 3
  • 1.7k

શિકાર પ્રકરણ ૧૭આકાશ જ્યારે ગૌરી સાથે હતો ત્યારે હિતેશના બે વખત ફોન આવી ગયાં હતાં પણ, આકાશે એમ જાણી ઈગ્નોર કર્યા હતાં કે એની પાસે નવો નવો ફોન આવ્યો એટલે કદાચ કરતો રેહશે... પણ પછી ફોન આવતો બંધ થયો હતો હિતેશ નહી... એણે આકાશ ના રૂમમાં ફાંફા ફોળા શરૂં કર્યાં , રૂમમાં ખાસ કોઇ સામાન હતો