હુગલી નદીના પૂર્વ કિનારે વસેલું એક ઐતિહાસિક શહેર કોલકતા. 1911 સુધી તે ભારતની રાજધાની રહ્યું છે. વિકટોરિયા મેમોરિયલ, હાવરા બ્રિજ, ઇન્ડિયન મ્યુજીયમ,કાલીઘાટ, નિકકો પાર્ક, ઐતિહસિક ઇડેન ગાર્ડન, રોસગુલ્લા, ગુલાબ જાંબુન જેવી જ મીઠી બંગાળી ભાષા? ભારતમાં ઉદ્યોગ ક્રાંતિનો દાતા, અંગ્રેજોએ કોલકતા શહેર જ કેમ પસંદ કર્યું? વેપાર માટે અહીં વિશાળ દરિયા કાંઠો હતો. અંગ્રેજોના સમયની આજે પણ ઠેક ઠેકાણે જાખી પળે છે. કોલકતા એટલે, હવામાં ખરાસ અને ચામડીમાં કાળાશ! બોલીમાં પહેલો અક્ષર હંમેશા ઊંચેથી બોલવું! એટલે જ આપણે જેને કલકત્તા કહીએ છીએ, તે કોલકતા કહે છે. હુંગલી નદીના વિસ્તરમાં માછીમારોની વસ્તી જાજી હતી.તો પાસેની ઝૂંપળપટ્ટીઓમાં દેશના ખૂણે ખૂણેથી આવેલી મજૂર