કોલેજ ના દિવસો પ્રેમ ની એક ઝલક ભાગ -12 ત્યારે પૂજા મનીષાને બાજુમાં લઈ જાય છે, તેને મનીષાના ચહેરાં પર પાણી છાંટ્યું પછી મનીષા હોશમાં આવે છે. પૂજા મનીષાને પાણી પીવડાવે છે તે સમય દરમિયાન મનીષા પૂજાને નિશાંત વિશે પૂછે છે ત્યારે પૂજા કહે છે કે મની થોડીવાર તું અહી આરામથી બેસ પછી હોસ્પિટલમાં જશું. કેમ કે અહી લોકો કહે છે કે આ અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજા થઈ છે. તેમાંથી એકનું ઘટનામાં સ્થળે મૃત્યુ થયું છે. પણ બીજાંને પણ હોસ્પિટલમાં માં ખેસડવામાં આવ્યો છે. આટલું સાંભળતાં મનીષાએ ખૂબ રડતી હતી. પણ પૂજા અને મનીષા તે હોસ્પિટલમાં જવા માટે નીકળે