કૂબો સ્નેહનો - 3

(42)
  • 4.4k
  • 4
  • 2.7k

?આરતીસોની?પ્રકરણ 3 ❣️કૂબો સ્નેહનો❣️આપણે આગળ જોયું કે કંચનને બે બાળકોનો ઉછેર કરવા માટે પેટે પાટા બાંધીને પણ કામ કરવાનું નિર્ધારિત કર્યુ.. મણીકાકાની ભલામણથી જગદીશની જગ્યાએ સ્કૂલમાં નોકરી મળી ગઈ હતી અને મંદિરમાં થોડુંઘણું કામ કરી ઘરની ગાડી પટરી પર હાંકે રાખવા લાગી.. હવે આગળ..મંદિરની આજુબાજુ પણ ખુલ્લી જગ્યા ઘણી હતી. એક બાજુ ગાયોનો તબેલો હતો. ત્યાં થોડી રૂમો પણ બાંધી હતી. રૂમોની આગળના ભાગે એક મોટા ચોગાન જેવું હતું. ત્યાં વિરાજ અને મંજરી રમ્યાં કરતાં. જ્યાં રોજ સાંજના વૃધ્ધો ભેગા મળીને સત્સંગ કરતાં.. સ્કૂલ છૂટે ત્યાં સુધી કંચનની હાજરી સ્કૂલમાં રહેતી. સ્કૂલના દરેક નાના-મોટા કામ એને સંભાળવાની