આર્યરિધ્ધી - ૨૮

(55)
  • 3.6k
  • 1
  • 1.4k

મારા પંક્તિસંગ્રહ રિધ્ધી : તું અને તારું નામ ની નવમી કવિતાન જોઈ તને છતાં માની તને,ન જોઈ તને છતાં ચાહી તને.ન જોઈ તને છતાં ચાહી તને,ન સાંભળી તને છતાં ચાહી તને.ન જાણી તને છતાં ચાહી તને,ન બોલી તું છતાં ચાહી તને.જાણ્યું તારું મન છતાં ચાહી તને,માન્યું નહિ તારું દિલ છતાં ચાહી તને.ન જોયું રૂપ તારું છતાં ચાહી તને,ન ચાહ્યો તારા દેહને , ચાહી તારી આત્મા ને.માની દિલ ને સમજાવી મન ને,માની આર્યવર્ધન ની પ્રેમિકા તને.ક્રિસ્ટલ આર્યવર્ધન ના રૂમ પાસે મેનેજર ના આવવાની રાહ જોઈ રહી હતી ત્યારે જ રાજવર્ધન ત્યાં આવ્યો. ક્રિસ્ટલ ને દરવાજા પાસે ઉભેલી જોઈ રાજવર્ધને તેને ત્યાં