રુદ્ર ની પ્રેમકહાની - 2

(232)
  • 6.2k
  • 7
  • 4.4k

પોતાનાં ભોગ-વિલાસ ની જીંદગી ને છોડવાનાં બદલે બકાર તરફ ઈર્ષા નાં ભાવનાં લીધે ઈન્દ્ર દેવ સમેત અન્ય દેવતાગણ મળીને બકાર ને સ્વર્ગમાંથી હડધૂત કરીને કાઢી મુકવાનો વિચાર કરે છે. એમની આ મનોકામના ને પૂર્ણ કરવામાં દેવર્ષિ નારદ પણ એમને સાથ આપવાં તૈયાર થાય છે.. આ મુજબ નારદ મુનિ મહાદેવનાં કાન ભંભેરણી કરવાં કૈલાશ પર્વત તરફ પ્રસ્થાન કરે છે. એમનાં જતાં જ દેવગણ બકારનાં આવવાંની રાહ જોતાં બેઠો હોય છે. આવી ગયાં બકાર દેવ.. બકાર નાં સ્વર્ગમાં આગમન થતાં જ વરુણદેવ કટાક્ષમાં બોલ્યાં.