પીરિયડ્સ

(36)
  • 12.8k
  • 2
  • 4.2k

કોઈ ને મન માં એમ થાય હાય હાય આ છોકરી તો જો કેવી વાત કરે છે?? બેશરમ !!! ના એમાં ક્યાં બેશરમ આવ્યું ??? એતો એક કુદરતી પ્રોસેસ છે , જે હરએક છોકરી કે મહિલા આનો સામનો કરે છે. આપનો સમાજ આને ખુલ્લા માં પણ વાત કરવા માં શરમ અનુભવે છે. કેમ આ પીરિયડ્સ તમે કે મેં બનાવ્યું છે?? આતો એક કુદરતી પ્રોસેસ છે. પણ સમાજ ના , એવી વાત નહીં કરવાની !!! કેમ અમે કાંઈ ગુનો કરીયો છે?? આ એક માસિકધર્મ છે જે છોકરી કે મહિલા ત્રણ યા ચાર દિવસ માટે હોય છે. આ સમય દરમિયાન એને ફુલ બેડ