સુંદરતા માટે સરળ ટિપ્સ - ૭

(14)
  • 3.8k
  • 1.6k

સુંદરતા માટે સરળ ટિપ્સભાગ-૭સંકલન- મિતલ ઠક્કરસુંદરતા માટે કેટલીક નાની અને સરળ વાતો સૌંદર્ય જાળવવામાં ઉપયોગી સાબિત થાય છે. જેમ કે, શિયાળાની ઋતુમાં તમે અનુભવ્યું હશે કે જ્યારે વાળમાં કાંસકો ફેરવીએ ત્યારે તેમાં ઇલેક્ટ્રિસિટી આવી જતી હોય એવું લાગે છે. વાળ કાંસકામાં ચોંટી જતા હોય છે. આમ ના થાય એ માટે કાંસકો હંમેશાં એક જ ડિરેક્શનમાં ફેરવો. ધીમે ધીમે વાળ ઉપરથી નીચે તરફ ઓળવા જોઈએ. અને તૈલી વાળમાં વારંવાર કાંસકો કે બ્રશ ફેરવવું ન જોઈએ, કારણ કે કાંસકો ફેરવવાથી તૈલીગ્રંથિ વધુ સક્રિય થઈ જાય છે અને વાળ વધુ ઓઈલી થઈ જશે. આ પ્રકારના વાળ સપ્તાહમાં ૨ થી ૩ વાર ધોઇ લેવા જોઈએ. કન્ડિશનરનો