ચા ની ચાહત - 2 - ચિઠ્ઠી-ચિઠ્ઠી

  • 3.6k
  • 1.3k

આપણે અત્યાર સુધી “ ચા ની ચાહત ” માં જોયું કે રાજવીર તેના મિત્રો સાથે નવરાત્રિ જોવા જાય છે ,ત્યાં તે લોકોની અપાર ભીડ માં જોવે છે અને વિચારે છે કે બધા લોકો ગરબા રમવા માટે થઈને ગાંડાતુર થયા છે જાણે આજ પછી ક્યારે નવરાત્રિ આવવાની જ ના હોય.રાજવીર ને ગરબા રમતા નહતા ફાવતા એટલે તે પ્રેક્ષકો ની ભીડ માં પ્રેક્ષક બની ને બેસે છે , અને ગરબા રમી રહેલા લોકો ને જોવે છે.એ દરમ્યાન ત્યાં ગરબા રમી રહેલા હજારો લોકોની ભીડ માં તેને એક પીળા રંગ ની ચણિયાચોળી વાળી છોકરી જોવા મળે છે.જે બિન્દાસ અને પૂર્ણ આત્મવિશ્વાસ ની સાથે