સર્વગુણ સંપન્ન એટલે કે શિક્ષક......

(37)
  • 8.5k
  • 5
  • 2.6k

મારા પ્રિય ગુરુઓ ...જેમ એક કુંભાર માટલાંને ઘાટ આપે છે, એ જ રીતે એક શિક્ષક પોતાના શિષ્યનું ઘડતર કરતા હોય છે. શિક્ષક ન હોય તો કોઈ ડોક્ટર કે એન્જિનિયર બની શકે નહીં, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ ભગવાને પણ શિક્ષણ માટે ઋષિ સાંદિપની પાસે હતું પડતું હોય તો આપણે તો માણસ છીએ. એક સાચો ગુરુ વિદ્યાદાન કરીને શિષ્યને સદગુણના માર્ગે દોરે છે. ગુરુને ઈશ્વરનું સ્થાન આપવામાં આવ્યું છે. અજ્ઞાની માટે જ્ઞાન રૂપી પ્રકાશ એક શિક્ષક જ બની શકે છે.આજના આધુનિક યુગમાં સંસ્કારનું સિંચન કરનાર જ સાચો ગુરુ હોય શકે. તે છતાં આજના વિદ્યાર્થીઓ શિક્ષકનું અપમાન કરતા એક વાર પણ વિચાર કરતો નથી,