બ્લેક આઈ પાર્ટ 25 સાગર નું કોલેજ માં નામ સેમી હતું . જે પોતાના બાપ ના પૈસા બગાડવા જ કોલેજ આવતો હોય છે , તેને કોલેજ થી , ભણવાથી કોઈ જ મતલબ ન હોય . સાગર ઉર્ફ સેમી કોલેજ માં આવતા વેંત જ તેના જેવા જ સ્ટુડન્ટ ની એક ગેંગ બનાવી લીધી . જેમના માટે પૈસા એક મોજશોખ પુરા કરવા માટેનો જરીયો માત્ર હોય છે . તેમની ગેંગ માં તેમના જેવા ઘણા હતા પણ તેમાં મુખ્ય જીગો ઉર્ફે