64 સમરહિલ - 84

(217)
  • 9k
  • 1
  • 5.3k

ત્રણ બાજુ શુધ્ધ ધવલ પહાડો, ચોથી તરફ પ્રિયતમના બાવડે ચૂંટી ખણીને દોડી જતી મુગ્ધ કન્યા જેવી કૈલુ નદી અને બેયની વચ્ચે પથરાયેલી સમથળ લીલીછમ્મ તળેટી... ત્સાલિંગ. દોમદોમ સાહ્યબીથી હરીભરી હવેલી, શેઠ દેવાળુ કાઢે પછી નિઃસાસા નાંખતી નાંખતી ખંડેર થઈ જાય, ત્સાલિંગની નિયતિ ય કંઈક અંશે એવી જ હતી.