એક હળવી વરસાદી સાંજનો મદ મદ લહેરાતો પવન અને તેનાથી પસારિત થયેલી માટીની આહલાદક સુંગધયુક્ત લહેરાતો પવન વાતાવરણને માદક બનાવી રહ્યો તૌ.સમી સાંજ નો ઢળતો સુરજ અને હળવા વરસાદની ભીની માટીની ફોરમ વાતાવરણને વધું સુંદર બનાવતી તી. ક્યાંક દૂરથી મંદીરનો ઘટારવ અને આરતી સભળાતીહતી.શામોલીબાલ્કનીમા હિચકા પર બેસી વરસાદી સાંજનું સૌંદર્ય મણી રહી હતી.આજુબાજુનાં ઘરોમાંથી રેડિયો કે ટીવીમાં ગીત સંભળાતું હતુ. ये मौसम की बारिश ये बारिश का पानी ये पानी की बुंदेतुजे ही तो ढूढे ये मिलने की ख्वाहिश ये ख्वाहिश पूरानी हो पूरी तु