રામલો-રૂમી - 2

  • 3.5k
  • 1.1k

(મિત્રો પહેલા ભાગમાં વાંચ્યું કે જીવાજી અને શાંતાબેનનું સુખી પરિવાર ડેમ તૂટવાથી વિખાઈ જાય છે અને વિદેશી કપલને એક બાળક મળે છે હવે આગળ) શિલ્લુ શું વિચારે છે? M'c એ કહ્યું..!! nothing .!નીચું મો રાખી શિલ્લુ બોલી. અરે પણ કશું નહીં થાય dear its a god gift, we are not a coroupt.. M'c ના સંવાદથી શિલું અસમંજસમાં મુકાયેલી હતી ,તેનું મન નહતું માનતું કે આમ કોઈનું બાળક લઇ લેવું. sheelu look at me!! જો આપણને આજ સુધી સંતાન નથી થયું ,આપણે પણ સંતાન પ્રાપ્તિ કરી શકતા નથી. તો આ એક કુદરતી તરીકે ભેટ મળી છે, તો તેનો સ્વીકાર