થાર મરૂસ્થળ (ભાગ-૪)

(31)
  • 3.7k
  • 4
  • 2.2k

તમારું મૌન એ કોઈ વ્યક્તિ સામે લડવાની સૌથી મોટી દલીલ હોઈ શકે છે. લી.કલ્પેશ દિયોરાબસ બસ અહીં ગાડી ઉભી રાખ કિશન થોડો નાસ્તો કરી લઈએ હવે થાર મરૂસ્થળ અહીંથી બહુ દૂર નથી આઠ થી દસ કિલોમિટર જ હશે.થાર મરૂસ્થળનો અર્થ થાય છે,મૃત્યુની એક જગ્યાજ્યાં પાણી વગર માનવી અને જાનવરોને જીવવું મુશ્કેલ છે.થાર મરૂસ્થળ એવું સ્થળ છે જ્યાં ઘણા વર્ષો સુધી એક પાણીનું ટીપું પણ ત્યાં