પ્રેમ ની અભયાકૃતિ

(39)
  • 4.9k
  • 9
  • 2.3k

આજ ની સવાર જાણે આખા જગ માટે કૈક વધારે જ મહત્વ ની બની ગઈ હોય એવો આભાસ થઇ રહ્યો છે.આ સૂર્ય પણ કૈક અલગ જ ચમકનો અહેસાસ કરાવી રહ્યો હતો.આ વાદળો એ સૂર્ય માં લૂકા છુપી રમવા ની મજા માણી રહ્યા હતા. પાછો આ સૂર્ય ગુલાબી કેસરી દિલ ને આનંદ આપે એવો પ્રકાશ ફેંકી રહ્યો હતો. આ પક્ષીઓ તો આજે કૈક અલગ જ ખુશી બતાવી રહ્યા હતા . પવન પણ જન્મ દિવસ નું મધુર સંગીત જાણે ગાય રહ્યો હતો . હા, જન્મદિવસ .