અધુરા પ્રેમની વાતો - 2

(26)
  • 5.2k
  • 3
  • 1.7k

અત્યાર સુધીમાં જોયું કે જૂહી શરમાઈ ગઈ છે અને વિવેક ફરી જૂહી નો હાથ જોરથી પકડી લીધો છે હવે આગળ.. ****** વિવેક જુહિનો હાથ પકડી લીધો છે તે જૂહી ને કંઈક કેહવા નો પ્રયત્નો કરે છે ત્યાં જ બસ ઊભી રહી ગઈ. નાસ્તા પાણી માટે ત્યાં 15 મીનીટ બસ રોકવાની હતી. સૌવ ઉતરી ને બહાર નીકળી ગયા જૂહી હજી બસમાં જ હતી વિવેક નયન અને દેવ જોરે નિચે જાય છે સુરભી અને માયા પણ જાય છે. બધાં મિત્રો જલેબી અને ફાફડા નો નાસ્તો કરી બસમાં આવે છે. ડ્રાયવર જોર જોર થી હન વગાડી બોલાવી રહ્યો હતો સૌવ આવી જાય