નિયતિ એક દિવસ યમરાજા પોતાના કામમાં વ્યસ્ત હોવાથી એક સ્ત્રી જો જીવ લેવા માટે તેમના દૂત ને મોકલ્યા .દૂત તો યમરાજા ની આજ્ઞા નુ પાલન કરવા માટે નીકળી પળ્યા. દૂત તો સરનામું શોધતા શોધતા સ્થળે પોહચી ગયા.ત્યાં જઈ ને જોવે છે તો તે સ્ત્રી ની હાલત અતિશય દયનીય હોઈ છે.સ્ત્રી બેહોશ અવસ્થામાં રસ્તા ની બાજુ ની સાઈડ માં સુતી હોઈ છે.સાત મહિના ની બાળકી સ્તનપાન કરી રહી હોઈ છે.બેહોશ પડેલી માં ને. અને ૨ વર્ષ ની બીજી બાળકી બાજુ માં કટોરો લઇ ને બેઠી હોય છે.તેને જોય ને પણ એવુ લાગતું હતુ કે બિચારી ને ભોજન મળ્યું નહિ હોય.આ દ્રશ્ય