પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ-43

(131)
  • 5.1k
  • 8
  • 2.1k

આપણે આગળ ના ભાગ માં જોયું કે આખો પરિવાર વેર વિખેર થઈ ચૂક્યો છે ,નંદિની પૃથ્વી ના વિરહ માં પોતાના કક્ષ માં થી બહાર નીકળતી નથી ,વિશ્વા પોતાનું પહાડ સમાન દૂ:ખ છુપાવની કોશિશ કરી ને પરિવાર ને સંભાળી રહી છે ,નંદની વિશ્વા ને એના દૂ:ખ નું કારણ માને છે ,અહી અંગદ પણ પોતાને જ સંપૂર્ણ ઘટના માટે જવાબદાર માને છે જેથી એ નઝરગઢ છોડીને ક્યાક ચાલ્યો ગયો છે,અવિનાશ વિશ્વા ને જણાવે છે કે માયાપૂર જઇ શકાય તો કોઈ ઉપાય મળી શકે છે,અંગદ અનંતદ્રષ્ટિ માં જંગલો માં ભ્રમણ કરી રહ્યો છે ,ત્યાં એ એક સ્ત્રી આર્દ્રા ના પ્રાણ બચાવે છે ,આર્દ્રા