મન મોહના - ૧૯

(174)
  • 4k
  • 7
  • 2k

મન અને મોહના આજે પાછાં બહાર ગયાં હતાં. સાંજ ઢળી ગઈ હતી. ઠંડીનો ચમકારો આજે રોજ કરતાં વધારે હતો કે મન ગભરાતો હતો, ગમે તે કારણ હોય મન જરા જરા ધ્રુજી રહ્યો હતો. એ બંને આજે રીસોર્ટના રુમમાં બેઠાં હતાં. મોહનાએ સુંદર વન પીસ ડ્રેસ પહેર્યો હતો અને થોડો ભડક કહી શકાય એવો મેકઅપ કરેલો. મનને એ વિચિત્ર તો લાગ્યું હતું, મોહનાને એણે ક્યારેય આટલાં ભડકીલા રુપમાં જોઈ ન હતી, છતાં એણે વિચાર્યું કે આ એની સ્ટાઈલ હશે. આમેય રાત્રે બહાર જવાનું હોય ત્યારે છોકરીઓ થોડો વધારે મેકઅપ કરતી જ હોય છે !“તને ખબર છે, મેં હંમેશા એવો છોકરા વિષે