princess _143 (ભાગ 9) - Last Part

(30)
  • 2.8k
  • 2
  • 1.6k

વિવેક: " અવની પ્લીઝ, આશ્કા વિશે કાઈ ન બોલીશ. આશ્કા મારી છોકરી છે. તેં મારા લોહી નું ટીપું છે. તેં મારા વીર્ય નો અંશ છે. પણ... સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે , મે તારી સાથે કોઈ દગો નથી કર્યો." me: " વિવેક ઇનઅફ, બોવ થયુ... તારી આ બેવડી બોલી મને તો સમજાતી નથી...અને હુ સમજવા પણ નથી ઇચ્છતી. " આખરે વિવેકને ગુસ્સો આવ્યો અને એણે મારો હાથ પકડીને કહ્યુ કે, " અવની તારે સાંભળવું જ પડશે. " માતાનાં ભંડારામાં હવે ભજન-કીર્તન પૂરાં થયાં માટે બધાં પોતાના રુમ તરફ આવવા માંડ્યા હતાં. માટે આજુ બાજુમા જોઇને મે વિવેકને