મર્ડર એક કહાની - ભાગ-૩

(120)
  • 4.8k
  • 4
  • 2.1k

લોનાવલા સ્ટેશન પરથી ટ્રેન ચાલવા માંડી, પ્લેટફોર્મ પર ભીડ હતી. પણ ટ્રેન હવે ખાલી નજર આવી રહી હતી. સરકારી ભરતી વાળા બધાજ યુવાન લોનાવલા સ્ટેશન પર ઉતરી ગયા હતા. ટ્રેન ધીરે ધીરે ગતિ વધારી અને પ્લેટફોર્મ પરથી આવતો અવાજ ઓછો થઈ ગયો. A3 ડબ્બામાં બેઠેલા અસ્થાના સાહેબ ની સામેની સીટ ખાલી હતી. વિકાસ પોતાની સીટ પર નહોતો, અસ્થાના સાહેબ કંઇક ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા. ત્યાંજ દરવાજો ખુલ્યો, વિકાસ પોતાના હાથ લૂછતો લૂછતો અંદર આવ્યો અને સીટ પર બેસતા બોલ્યો, "સોરી, તો કહો કે પછી શું થયું, શું સુચિત્રા નો પતિ અફસાના ના ઘરે ગયો પાર્ટીમાં..?" " બિલકુલ ગયો, એતો જવા