બ્રેસ્ટ ફીડિંગ

(46)
  • 5.3k
  • 2
  • 1.5k

બ્રેસ્ટ ફીડિંગ વૈદેહી સોફા પર બેસી ને આજ બર્ગર ખાતી હતી. હા બર્ગર એનું ફેવરિટ અને પાછું બેંગલોર શિફ્ટ થયા પછી એનું વ્યસન સમું હતું એ ગોળ પાઉં નું બટકું. વૈદેહી ના ચહેરા પર આજ જરા માયુસી ના ભાવો પ્રગટતા હતા.એને આ દુનિયાદારી જનજાળ જેવી લાગતી.કમ્પની ના કામો ની સાથે સાંસારિક કામો નો સુમેળ કરવામાં એ નિષ્ફળ હતી એવું એને સતત લાગ્યા અને એનું એક કારણ એ પણ હતું કે એને સાંસારિક કામો ગમતા જ નહીં. એ એની સોફ્ટવેર ની દુનિયા માં અલગારી હતી. વિચારો ને બ્રેક મારી ને એ હજુ