સ્વ-અધ્યન - કાકાની ઉદારતા

  • 2.7k
  • 1k

મારે ઘરે નીકળવાનું હતું એટલે સવારે પાંચ વાગ્યાંનું એલાર્મ વાગ્યું અને હું ઉઠી ગયો અને બ્રશ કરી નાહી ધોઈને તૈયાર થઇ ગયો. બધો સામાન પેક કર્યો અને હું હોસ્ટેલેથી ભાવનગર બસ સ્ટેન્ડે જવા નીકળ્યો. મારું છ વાગ્યાંનું બસનું બુકિંગ હતું એટલે હું ઝડપથી નીકળ્યો. ચોમાસાની ઋતુ હતી એટલે તેવા જ સમયે વરસાદ ચાલુ થયો. ધીમી ધારે વરસાદ વર્ષી રહ્યો હતો.પણ મારે તો છ વાગ્યાંનું બસનું બુકિંગ હતું એટલે મારે તો બસ સ્ટેન્ડે પહોંચવાનું જ હતું એટલે હું બસ સ્ટેન્ડ તરફ ચાલતો થયો. વરસાદ ધીમે ધીમે