કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 11

(19)
  • 3.8k
  • 3
  • 1.6k

કોલેજ ના દિવસો પ્રેમ ની એક ઝલક ભાગ-11 નિશાંત પણ મનીષાને પાસે જાય છે. ને કહેશે મનીષા સાચું હું પ્રથમ આવ્યો છું, મનીષા બધી વાત જણાવે છે, ત્યાર બાદ નિશાંત નોટિસ બોર્ડ પર જોવા જાય છે. ત્યારે તે જોઈ ખૂબ ખુશ થાય છે. તે કલાસ માં આવે છે. મિત્રો તેને અભિનંદન પાઠવ્યા હતાં. નિશાંત અને મનીષા કોલેજના કલાસ પુરા થયા, પછી આગળ વધી રહ્યા હતા. તે સમયે મનીષા એક ફોન આવે છે, ત્યારે તે બર્થડે પાર્ટી વિશે વાત કરતી હતી,તે સમયે નિશાંત આ વાતો સાંભળી રહ્યો હતો. ત્યારે નિશાંત પૂછે છે કે કોનાં બર્થ ડે પાર્ટીમાં જવાની વાત કરતી હતી.