ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી ભાગ - ૨

(23)
  • 6.6k
  • 1
  • 2.7k

ઇન્સ્ટાગ્રામ એક લવ સ્ટોરી ભાગ - ૨ તમે આગળના ભાગમાં તેજસ કે જે એક સિમ્પલ છોકરો છે એની નોકરી અને એનાં કામ માં વ્યસ્ત રહે છે. છોકરીઓ જોડે કેવી રીતે વાત કરવી એને કઈ રીતે ઈમ્પ્રેસ કરવી એનાથી એ અજાણ છે. તેજસ વિચારે છે કે એનાં પાસે બધું જ છે સારી નોકરી, સારી પર્સનાલિટી અભાવ છે તો માત્ર ને માત્ર જીવનસાથી નો, છોકરીઓ પ્રત્યે નાં એનાં ઝીરો અનુભવ ને કારણે એને કોઈ છોકરી ભાવ આપતી નોઁહતિ.આખરે તેજસ સોસિયલ એપ ઇન્સ્ટાગ્રામ નો ઉપયોગ જીવનસાથી ની તલાશ માટે કરે છે, જેમાં એની મુલાકાત પુણે ની છોકરી તૈજસ્વીની જોડે થાય છે.. હવે આગળ...