પ્રેમ જાળ

  • 1.9k
  • 1
  • 679

"નીરબુદ્ધ મોટો બાળ હું અજાણ્યા વળાંકને પરિચિત ગણી અંતે ક્યાં અટવાયો હું" વર્ષો વહેણની જેમ વિસ્તરતા હતા. સ્નાતક અભ્યાસાર્થે કોલેજના પ્રથમ વર્ષમાં શ્રીરંગ એ ભાવનગર ની કોલેજમાં પ્રવેશ લીઇ રૂમ પર થી અપડાઉન કરે છે. નવા ઉત્સાહ અને નવા રોમાંચ સાથે એ કોલેજના પહેલા ધોરણ ૧૨ સુધી ક્લાસમાં દબાયેલા અવાજને બહાર કાઢવાની તૈયારી માં આવે છે. શરૂઆતના દિવસોમાં બહુ ખાસ કોઈ સાથે વાતચીત થતી નતી. એક-બે વાક્યોમાં વાત થોડા વિદ્યાર્થીઓ સાથે થાય પણ વધારે કંઈ નહીં. કોલેજ થી રૂમ ઉપર અને રૂમ થી ઘરે જેવું રૂટિન બની ગયું હતું. સમય જતા મિત્રો સાથે વધારે હરવા ફરવાનું થયું, પ્રોફેસરો સાથે