અજ્ઞાત

(16)
  • 3.8k
  • 3
  • 1k

ચોમાસુ શરૂ થવાની શરૂઆત છે, મેહુલો ધીમે ઘીમે ધરા પર વરસી રહ્યો છે, જમીન છ માસ ની વિરહ બાદ જાણે પ્રેમી મળ્યા હોય એમ ખીલવા લાગી છે. આખીજ વિશાળ ધરણી છાંટા ના છમ-છમ અવાજ થી આંદોલીત થઈ ઉછળી રહીં છે, મધુર મનને ગમે એવુ કુદરત નુ અનોખુ સંગીત હ્રદય એને શરીર ને શીથીલ કરી રહ્યુ હતુ. આ બધુ દ્રશ્ય, માહોલ, અનુભવ એક પતલી અને જુની લાકડી ના ટેકે, અસ્ત વ્યસ્ત કપડા મા ઊભેલા વૃધ્ધ પોતાના થી અડધી વય ની છોકરીને કહી રહ્યા હતા. કપડા જોતા કોઈ