સંધ્યાનું આંગણું

  • 2.9k
  • 756

"સંધ્યાનું આંગણું " વૃધ્ધાશ્રમ. જેમાં દુનિયાથી કંટાળેલા ઘરડા લોકો સહાય લઇ રહ્યા હતા. અમે અમસ્તા જ ત્યાં પહોંચી ગયા. શાંત અને રમણીય વાતાવરણની વચ્ચે આ વૃધ્ધાશ્રમ આવેલું હતું. અમે બંને જણા કામથી કંટાળીને ફરવા નીકળ્યા હતાં વૃધ્ધાશ્રમથી ૨ કિમી દૂર અમારી ગાડી બગડી ગઇ. ગાડી રીપેર થતા વધારે સમય લાગી જાય તેમ હતું, એટલે અમે આશ્રમમાં સહારો મેળવી લીધો. શહેરમાં અમે બંને એટલે કે હું અને મારા પતિ રાજુ બે જણા જ રહેતા હતા. અમે કયારેય અમારા માતા-પિતાની સેવા કરવાનો મોકો નથી મળ્યો. પરંતુ અમે બંને શહેર