યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 8

  • 5.7k
  • 1
  • 1.9k

શિક્ષણ સારું તેટલો દેશ મજબૂત:-કોઈ પણ દેશનો વિકાસ તેના નાગરિક પર હોય છે અને તેમાં પણ ખાસ કરીને દેશનો વિકાસ યુવા પેઢી પર હોય છે અને યુવા પેઢીનો વિકાસ એ શિક્ષણ પર છે અને દેશમાં જેટલું શિક્ષણ નબળું તેટલો જ દેશ નબળો કહેવાય છે અને દેશમાં જેટલું શિક્ષણ મજબૂત તેટલો વિકસિત દેશ અને જ્યાં સુધી દેશના યુવા પેઢી કે બાળકોનો વિકાસનો થાય ત્યાં સુધી દેશ પણ વિકાસ કરતો નથી જો દેશનો વિકાસ કરવો હોય તો દેશના યુવા પેઢીનો વિકાસ કરો દેશ આપોઆપ વિકસીત થઈ જાય છે અને યુવા પેઢી વિકાસ કરવા માટે શિક્ષણ મજબુત