યુવાપેઢી ની અર્થવ્યવસ્થા - 7

  • 3.8k
  • 1.5k

શિક્ષકો ને સાચી માહિતી આપવી:-આજે વિદ્યાર્થીઓ શાળા કે કોલેજમાં જાય છે ત્યારે તે શું કરે છે તે આવે છે કે નથી આવતા અને તે આવે છે તો શું કરે છે તે જોવાની શિક્ષકની જવાબદારી છે પણ તેની સાથે માતાપિતાની પણ જવાબદારી છે અહીં માતા–પિતાએ જોવું જોઈએ કે બાળકો શાળા કે કોલેજ જઈને શું કરે છે તે જોવું જોઈએ અને શિક્ષકો પાસે જઈને તેની બધી જ માહિતી મેળવાની છે અને તે શું કરે છે અને તે ક્લાસમાં આવે છે કે નથી આવતા. કલાસમાં આવીને ભણવામાં ધ્યાન આપે છે કે નથી આપતાં એટલે કે તેની સંપૂર્ણ