? લવ ની ભવાઈ - ૧૩ ? અરે અવની શુ તારીફ કરું એ ગર્લ ની ?એની એ મસ્ત મજા ની ચાલ , કોમળ કોમળ હાથ , હાથ માં મહેંદી , એના હવા માં ઉડતા ખુલ્લા વાળ અને ખાસ તો એની કાતિલ સ્માઈલ આહ હા શુ વાત કરું અવની તને એની !!! એને હા પાડી હોત તો કાલે જ હુ સગાઈ કરી લેત એની જોડે. એટલું સાંભળતા જ અવની નીલ ને એક પેટ માં મુક્કો મારે છે એને ત્યાંથી એ પોતાના કામ પર લાગી જાય છે.. બસ આમ જ