નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મનોજ ના જન્મ દિવસ ના દિવસે આશા અને મનોજ સવારે મંદિરે દર્શન કરી , બહાર આવે છે. આશા મનોજ ને ગિફ્ટ વિશે પુછે છે. મનોજ આશા ને કહે છે કે અહી નજીક ગાર્ડન છે ત્યા જઈએ, પછી હુ તને કહુ છુ કે મારે શુ ગિફ્ટ જોઈએ છે. બંન્ને ગાર્ડન મા જાય છે સારી જગ્યા જોઈને બેસે છે, હવે જોઈએ આગળ. . આશા : બોલ હવે તને શુ ગિફ્ટ જોઈએ છે. મનોજ : આશા હુ તારી પાસે કેટલા ટાઈમ થી એ વસ્તુ માગવાનુ વિચારુ છુ