પ્રેમ કે પ્રતિશોધ - 29

(75)
  • 3.5k
  • 3
  • 2.1k

પ્રેમ કે પ્રતિશોધ-29(આગળના ભાગમાં જોયું કે રાજેશભાઈને ફોન દ્વારા જાણવા મળે છે કે પ્રેમનો એક્સિડેન્ટ થયો છે અને તેઓ તુરંત જ ત્યાં દોડી જાય છે..)હવે આગળ.......“હું ત્યાં પહોંચ્યો ત્યારે રોડ પર એક બાજુ એમ્બ્યુલન્સ ઉભી હતી અને તેની બાજુમાં એક પોલીસ જીપ. હું ત્યાં પહોંચ્યો ત્યારે એ લોકોએ પ્રેમને એટલે કે એની દેડબોડીને કારમાંથી કાઢીને સ્ટ્રેચર દ્વારા એમ્બ્યુલન્સમાં.... પણ હું તો સીધો ઇન્સ.દિલીપ પાસે દોડી ગયો અને હાંફતા સ્વરે પૂછ્યું,“ઇન્સપેક્ટર, પ્રેમ...?"ઈન્સ. દિલીપે એમ્બ્યુલન્સની અંદર સ્ટ્રેચર તરફ સંકેત કર્યો. સ્ટ્રેચરમાં પ્રેમ હતો અને ઉપર સફેદ વસ્ત્ર ઓઢાડેલું. મારી સાથે ઇન્સ. દિલીપ પણ એમ્બ્યુલન્સ અંદર જઈ પ્રેમના મુખ પરથી સફેદ વસ્ત્ર ઊંચક્યું,