થાર મરૂસ્થળ (ભાગ-૨)

(41)
  • 4.1k
  • 3
  • 2.7k

માનવી તારું મૃત્યુ નક્કી છે.હા,સમય અને તારીખ નક્કી નથી.તારામાં જેટલી તાકાત હોઈ એટલું તું લડી લે..અહીં લોકો બધા વ્યક્તિને યાદ "પણ" નથી કરતા. લી. કલ્પેશ દિયોરા..ગાડી ધીમે ધીમે રાજસ્થાન તરફ જઈ રહી હતી.મિલન ધીમે ચલાવ આગળ રસ્તો ખરાબ છે.હા,કિશન મને દેખાય છે.તું ચિંતાનો કર ભાભીના ખોળામાં માથું મૂકીને નિરાંતે નિંદર કરી લે કાલ તારે જ ગાડી ચલાવાની છે...ત્યાં જ ગાડીની બહાર ધડાક કરતો અવાજ આવીયો..શું થયું મિલન...?**********************કઈ નહીં આગળ પથર હતો.શાયદ તેના કારણે ગાડીના ટાયરને પંચર પણ પડી ગયું હોઈ એવું મનર લાગી