દીકરી પારિજાત નું ફૂલ

(22)
  • 6k
  • 1.5k

સમર્પણ આ રચના હું એ દીકરીઓ ને સમર્પણ કરું છું જેમણે પરિવારનું જ નહિ પણ દેશ નું નામ પણ ઉજ્વળ કરીયું છે. આભાર હું આભારી છું એ ડાયરી નો જેમણે પોતાના પાના માં ભાવનાઓને શબ્દો રૂપી જીવંત રાખી છે આવા અણકહીયા શબ્દો કહેવા માટે હું નિમિત્ત બનિયો છું જેનો મને અનંત આનંદ છે. મારી વ્હાલી માં, તમે હવે હોસ્પિટલ થી ઘરે આવી ગયા હશો. હું આશા રાખું છું તને થઇ રહેલી પીડા હવે પહેલા કરતા ઓછી થઇ ગઈ હશે. હું જાણું છું તને તું ખુબ સહનશીલ અને હિમ્મત વાળી છે. મારી ચિંતા ના કરતી હું