નફરત સે બની એક કહાની પ્યાર કી - 10

(75)
  • 6k
  • 3
  • 4.1k

આગળ ના પાર્ટ માં જોયું સમર ના ગુસ્સા ને લીધે પાંખી રડવા લાગે છે...અને આ વાત નો સમર ને ખૂબ જ અફસોસ થાય છે....હવે આગળ... પાંખી ઘરે આવી ને પૂજા ના કામ માં લાગી જાય છે..તે થોડી વાર માટે સમર નો ગુસ્સો અને ઓફિસ ની બનેલી ઘટના ભૂલી જ જાય છે...પાંખી રાત્રે ફ્રી થાય છે...તે તેના રૂમ માં જઈ ને બેડ પર સુવે છે...અને અચાનક એને ઓફિસ નું બધું યાદ આવે છે...તેને સમર નો ગુસ્સો યાદ આવતા તે વિચાર માં ખોવાય જાય છે...."કોઈ માણસ આટલો ગુસ્સો કેમ કરી શકે....હા મારી પણ ભૂલ હતી કે મેં