રાધિકા રોજ કરતા આજે વેલી ગઈ રાહુલ ત્યાંજ બેઠો હતો hii રાહુલ,રાહુલ: hiiરાધિકા: તારે મને આજે તું રડતો કેમ હતો તે કેવાનુ છે યાદ છે ને,રાહુલ: હા સાંભળ, તને હું જેવો લાગું છું એવો હું નથી,હું એટલો સારો પણ નથી જે તને લાગુ છું.રાધિકા: અરે યાર.., સરખું બોલને તું શું કેવા માંગે,રાહુલ: જો હું એકલો છું મારા જીવન માં મારા મમ્મી જ્યારે હું ૧૦ માં ધોરણ માં હતો ને ત્યારે મને અને આ દુનિયા ને છોડી ને ચાલ્યા ગયા હતા. મમ્મી ના ગયા પછી પપ્પા એ પણ બીજા લગ્ન કરી લીધા મારા ના કેહવા છતાં પણ,મને તે જરાય પસંદ ન