Focused - 5

(51)
  • 4.3k
  • 1.9k

kartik હોસ્પિટલ થી ઘરે પાછો આવ્યો એને ઘણો સમય વીતી ચુક્યો હતો....khwahish પણ હવે ઘરે આવી ચુકી હતી . khwahish ના પિતા ને kartik અને khwahish વચ્ચે શું ચાલી રહ્યું હતું એનો અંદાજો આવી ચુક્યો હતો.થોડાક દિવસ પછી khwahish kartik ને મળવા બોલાવે છે... અને kartik ની ઈચ્છા ના હોવા છતાં પણ તે જાય છે... khwahish : kartik મારાં મન માં એક વાત આવી છે જો તું માની જાય તો બધું પેલે જેવું જ થઈ જશે. kartik : મારે પહેલા જેવું કશું જ નથી કરવું..... khwahish : હું ઇચ્છુ છું કે આપણે આપનો past ભૂલીને એકવાર ફરીથી સ્ટાર્