બસ રોમાન્સ : યાત્રા પ્રેમની

(23)
  • 4.7k
  • 3
  • 1.1k

અમદાવાદથી પોરબંદર , નીતા સ્લીપર ટ્રાવેલ્સ , સ્લીપર તો ફૂલ હતી..પણ સેમિસ્લીપરની સીટો બચેલી હતી..! અને માત્ર બે જ સીટ વધેલી , અને સીટ ના દાવેદારો પણ બે જ !એક નીલેશ અને બીજી એક સુંદર કન્યા..! સામાન્ય રીતે સીટ લઈ લેવી કે પછી બીજી બસ ટ્રાય મારવી, એ નિર્ણય તેણીએ જ લેવાનો જ હતો..! પરંતુ કોઈ બીજો વિકલ્પ નહતો, હા થોડી અચકાઈને; પણ તેણે સીટ લઇ જ લીધી.. તેણી એટલે રેશમા , અમદાવાદમાં જ અનુસ્નાતકનો અભ્યાસ કરતી અને પોરબંદરમાં રહેતી એક સામાન્ય છોકરી અને આપણા મેલ કિરદાર નીલેશ ,એટલે નિલેશ પાઠક , ઇજનેરી માં સ્નાતક થયેલો અને ત્યાં અમદવાદમાં જ નોકરી