દાદાગ્રામ બાળક નું સ્વર્ગ

  • 3.6k
  • 1
  • 1.2k

મારા માટે મારી આ મુલાકાત કાઇક ખાસ જ હતી.તે બાળકો ની રમતો જોઈ મને મારા બાળપણ ની રમતો યાદ આવી ગઈ એ ને અનહદ પ્રેમ ભરેલું તે સ્મિત કોઈ નું પણ મન મોહી લે તેવું હતું .એકસમય અમારો પણ કાઇક આ બાળકો ના જેમ જ હતો કોઈ પણ સ્થળે અમે રમતો શોધી જ લઇએ પણ જાણે તે સમય એક મધદરિયે આવેલા વહાણ ના જેમ વિતી ગયું કોણ જાણે કઈ દિશા મા ચાલ્યું ગયું ખબર ક્યાં પડે છે. દાદા ગ્રામ છાત્રાલય ના બાળકો ની સંખ્યા 500 હતી. તેવો ત્યાજ હોસ્ટેલ મા રેહતાં