પ્રેમનું અંતર

(29)
  • 3.4k
  • 3
  • 1.1k

બધે જ અંધારું છે કાળુ ડીબાંગ અંધારું. એમ જ લાગે જાણે હવે સૂરજ ઉગશે જ નહીં કાયમ આમ અંધારું જ રહેશે. હવે હું ક્યારેય અજવાળું નહિ જોઈ શકુ કે પછી મારી આંખો ક્યારેય નહી ખુલે. હું જીવું છું કે મૃત્યુ પામી છું એ પણ મને ખબર નથી. આ એક હકીકત છે કે પછી હું સ્વપ્ન જોઈ રહી છું એ પણ મને ખબર નથી એટલામા મને પહેલા મારા હાથ પર અને પછી મારા માથા પર ઠંડો સ્પર્શનો અનુભવ થયો. એ સ્પર્શ પછી એમ લાગ્યું જાણે મારા શરીરમાં ચેતના આવી રહી હોય અને હું સ્વપ્નમાંથી જાગી હોય એમ સફાળી ઊભી થઈ ગઈ.જાગ્યા