પ્રેમ એક સૈનિક ના પરિપ્રેક્ષ્ય થી.

(11)
  • 4.2k
  • 1
  • 1.2k

પ્રેમ ...!!!! પ્રેમ શું છે, એની ઉપર આજે આપણે ચર્ચા કરીયે તો મન મા જે વિચાર આવે છે એ છે કોઉટુંબીક પ્રેમ અથવા તો પ્રેમી અને પ્રેમિકા વાળો પ્રેમ અને કાં તો મિત્રો સાથે નો પ્રેમ.મિત્રો આજે મારે તમને જે પ્રેમ ની વાત કરવી છે એ કંઈક અલગ છે. આજે આપણે વાંચીશું પ્રેમ ની પરિભાષા એક સૈનિક ના પરિપ્રેક્ષ્ય થી. એક સૈનિક જ્યારે સરહદ પર જાય છે ત્યારે એ પાછળ છોડે છે, એની પત્ની ,એના બાળક, એના માતા-પિતા ને. જરાક વિચાર કરજો સાહબ તો સમઝાવશે કે આટલા બધ્ધા ના પ્રેમ ને ત્યાગી ને એ સીમા પર જાય છે, ત્યાં લડે